સમકદ અને ચક્રીય પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો. 

Similar Questions

એક સાઇકલના ટાયરની ટ્યૂબમાં પમ્પ વડે હવા ભરવામાં આવે છે. ધારો કે ટ્યૂબનું કદ $V$ જેટલું નિશ્ચિત છે અને દરેક સ્ટ્રોકમાં સમોષ્મી  પ્રક્રિયાથી ટ્યૂબમાં $\Delta V$ હવા દાખલ થાય છે, તો ટ્યૂબમાં જ્યારે દબાણ $P_1$ થી $P_2$ થાય ત્યાં સુધીમાં કેટલું કાર્ય કરવું પડશે ? 

વાતાવરણમાં હવા જ્યારે ઊંચે જાય છે ત્યારે તે ઠંડી શાથી થાય છે ? 

સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?

એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2013]

વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.

વિધાન $-2$ :  સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.

  • [AIEEE 2012]